નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ– ઇસાક મુઇવાહ(એનએસસીએન–આઈએમ)એ નાગા રાજકીય મુદ્દા પર મડાગાંઠને ઉકેલવા માટે ત્રીજા પક્ષના હસ્તક્ષેપની માંગ કરી છે. આ ઉપરાંત, નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઇસાક–મુઇવાહ જૂથે એક નિવેદન બહાર પાડીને જો નાગા રાષ્ટ્ર્રધ્વજ અને બંધારણને માન્યતા આપવામાં નહીં આવે તો ભારત સામે ફરી હિંસક સશક્ર પ્રતિકાર શ કરવાની ધમકી આપી છે.
૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ પ્રથમ વખત હિંસક સશક્ર સંઘર્ષનો ખતરો ઉભો થયો છે. જૂથે ૩ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ હસ્તાક્ષર કરાયેલ ફ્રેમવર્ક કરારને લઈને કેન્દ્ર પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, એનએસસીએન–આઈએમના જનરલ સેક્રેટરી ટી મુવાહે એક નિવેદન જારી કરીને દાવો કર્યેા હતો કે કેન્દ્ર જાણી જોઈને ઐતિહાસિક કરારની મુખ્ય જોગવાઈઓનું સન્માન કરવાનો ઇનકાર કરી રહ્યું છે, ખાસ કરીને નાગા રાષ્ટ્ર્રધ્વજ અને બંધારણને માન્યતા આપવી.તેમણે કહ્યું કે આ પ્રતિબદ્ધતાઓનું સન્માન ન કરવાથી શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જશે. તેમણે જણાવ્યું હતું કે ફ્રેમવર્ક કરારનું પાલન કરવામાં કેન્દ્રની નિષ્ફળતા નવા હિંસક મુકાબલો તરફ દોરી શકે છે. તેમણે મડાગાંઠ ઉકેલવા માટે તૃતીય પક્ષના હસ્તક્ષેપની પણ હાકલ કરી હતી.
એનએસસીએનના જનરલ સેક્રેટરી અને મુખ્ય રાજકીય ઇન્ટરલોકયુટર ટી.
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેનના સામાન્ય વર્ગમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, રેલવેની આ યોજના મુસાફરીને બનાવશે સરળ
November 24, 2024 07:31 PMસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech