NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેનો ફોન અને વોટસએપ થયા હેક, ટ્વીટ કરી આપી માહિતી

  • August 11, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે તેમનું WhatsApp હેક કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે લોકોને ફોન કે મેસેજ ન કરવા વિનંતી કરી હતી. સુપ્રિયાએ કહ્યું કે તે તેને ઠીક કરવા માટે પોલીસની મદદ લઈ રહી છે.


સુપ્રિયા સુલેએ X પર પોસ્ટ કર્યું, "મારો ફોન અને વોટ્સએપ હેક કરવામાં આવ્યું છે. કૃપા કરીને મને કૉલ કે મેસેજ કરશો નહીં. મેં મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News