રાજકોટમાં મધ્યમ વર્ગના પરિવારો માટે માઠા સમાચાર છે કે અગ્નિકાંડ બાદથી બધં થયેલા રાજકોટ મહાપાલિકાના તમામ કોમ્યુનિટી હોલ હજુ કમુરતા પછી પણ ખુલે તેવી શકયતા નહીંવત છે. ફાયર સેફટી ની સિસ્ટમ ઇન્સ્ટોલેશન નું કામ પૂર્ણતાના હારે પહોંચી ગયું છે પરંતુ ફાયર એનઓસી મેળવવા માટે કોમ્યુનિટી હોલમાં પાણીના ટાંકા હોવા જરી છે જે બનાવવાનું બાકી હોય સિસ્ટમ ઇન્સ્ટોલેશન નું કામ પૂર્ણ થઈ હતી પાણીના ટાંકા બનાવવાનું કામ શ થશે ત્યારબાદ ફાયર એનઓસી મળ્યા પછીથી કોમ્યુનિટી હોલના સીલ ખુલશે.
શહેરના મધ્યમ વર્ગીય પરિવારો પોતાના અલગ અલગ પ્રકારોના પ્રસંગો માટે મહાપાલિકાના લ હોલ તેમજ કોમ્યુનિટી હોલને પ્રાધાન્ય આપતા હોય છે. વ્યાજબી ભાડાથી તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતા મહાપાલિકાના લ હોલના બુકીંગ માટે લની સીઝન દરમિયાન પડાપડી થતી હોય છે પરંતુ ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ ફાયર સેટી મુદ્દે મનપાના તમામ ૧૯ લ હોલને તાળા લાગી જતાં છેલ્લા છ માસથી પરિવારો હેરાન થઈ રહ્યા હતાં. ત્યારે હવે સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં આવેલા તમામ લ હોલમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવામાં છે પરંતુ હજુ પાણીના ટાંકા બનાવવાની કામગીરી બાકી હોય ફાયર એનઓસી નહીં મળે તેથી મકરસંક્રાતિ બાદ કમુરતા ઉતર્યા પછી પણ મહાપાલિકાના કોમ્યુનિટી હોલ કાર્યરત નહીં થઇ શકે.
વિશેષમાં એસ્ટેટ વિભાગના સુત્રોમાંથી પ્રા વિગત મુજબ ટીઆરપી અિકાંડ બાદ ફાયર સેટી મુદ્દે મહાપાલિકાના મોટાભાગના લ હોલ પ્રસંગો માટે બધં કરવામાં આવ્યા હતાં. અમુક લહોલમાં જૂનું બાંધકામ હોય સુધારા–વધારા કરવાના થતાં હોવાથી તેમજ ફાયર સેટીના નિયમ મુજબના સાધનોની ઈન્સ્ટોલેશન કરવાનું હોય તમામ હોલને સીલ કરી દેવામાં આવેલ ત્યાર બાદ સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનના લ હોલમાં ફાયર સેટીના સાધનોના ઇન્સ્ટોલેશન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં વધુ સમય પસાર થઈ ગયો હતો. અને ટેન્ડર મુજબ કામ આપ્યા બાદ યુદ્ધના ધોરણે ફાયરના સાધનો ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી શ કરવામાં આવી હતી. છતાં દિવાળી બાદ આવતા લગાળાનો લાભ શહેરીજનોને મળી શકયો ન હતો આથી હવે વેસ્ટઝોન અને સેન્ટ્રલઝોનમાં આવતા તમામ લહોલમાં ફાયર સાધનો ઈન્સ્ટોલેશનની કામગીરી બે–ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે ત્યાર બાદ ફાયર એનઓસી માટે પાણીના ટાંકા બનાવવાની કામગીરી શ કરાશે.
મનપાના ૧૯ લ હોલ ફાયર સેટીના સાધનો ન હોવાથી છેલ્લા છ માસથી સીલ કરવામાં આવ્યા છે અને હવે ફાયર સેટીના સાધનો ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવામાં છે પરંતુ આગામી ૧૫ જાન્યુઆરીથી આવતી લની સિઝન માટે અનેક પરિવારોએ અગાઉથી પ્રાઈવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટ બુક કરાવી
લીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધાબળા ચોરાઈ ન જાય એ માટે હોસ્પિટલએ લગાવ્યો અનોખો જુગાડ
January 09, 2025 04:57 PM19 વર્ષ પછી મકરસંક્રાંતિ પર અદ્ભુત સંયોગ, આ કાર્ય કરવાથી સૂર્ય અને શનિ થશે ખુશ
January 09, 2025 04:55 PMડોક્ટર કોણ છે? પ્રશ્નનો વિદ્યાર્થીએ આપ્યો એવો જવાબ કે સોશિયલ મિડિયા પર થયો વાયરલ
January 09, 2025 04:46 PMયુવતીએ રાઈડનું ભાડું ઓછું કરાવ્યું તો ડ્રાઈવરનો જવાબ જોઇને લોકો થયા હસી-હસીને લોટપોટ
January 09, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech