Bigg Boss 17 winner: મુનવ્વર ફારૂકી બિગ બોસ 17નો વિજેતા બન્યો

  • January 29, 2024 03:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિયાલિટી ટીવી શો બિગ બોસ 17 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકી સલમાન ખાનનો શો જીતી ચૂક્યો છે અને બિગ બોસ 17ના વિજેતા તરીકે આગળ આવ્યો છે. આ ગ્રાન્ડ ફિનાલેમાં મુનવ્વરે વોટિંગ પોલમાં અભિષેક કુમારને હરાવી દિધો છે.


સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકીએ વોટિંગ પોલમાં અભિષેક કુમારને હરાવીને ફાઇનલે જીતી લીધી છે.


છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વોટિંગ ટ્રેન્ડમાં મુનવ્વર ફારૂકીનું નામ વિજેતાની રેસમાં સૌથી આગળ હતું. આ સિવાય અભિષેક રનર અપ આવ્યો છે. જ્યારે મનારા ચોપરા ત્રીજા, અંકિતા લોખંડે ચોથા અને અરુણ માશેટ્ટી પાંચમા ક્રમે રહ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application