યુવક બિરાદરી ભારત દ્વારા મુંબઈ મુકામે 12 માર્ચને બુધવારના રોજ અભિનેતા અભિષેક બચ્ચનના હસ્તે પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડ અને તપોવન વિશ્વવિદ્યાલય ઘુમલી સંસ્થાના નિયામક ભીમશીભાઈ કરમુરને હિરવે બિરાદરી ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ ક્ષણ ભાણવડ અને દેવભૂમિ દ્વારકા માટે ગૌરવની બાબત કહેવાય કે શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય બદલ નોંધ લઈ અભિવાદન કરવામાં આવ્યું. આ એવોર્ડ માટે ઠેર-ઠેર થી સંસ્થા અને તેમના કાર્યકરોને ગ્રામજનો તથા સ્નેહીજનોએ શુભેચ્છા પાઠવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસતત પછડાટ છતા અક્ષય મક્કમ , સાઉથ બ્લોકબસ્ટરની રિમેકમાં કામ કરશે
May 05, 2025 11:42 AMહિટ ૩ વર્સીસ રેટ્રો: નાનીની ફિલ્મે ત્રણ દિવસમાં બજેટ કરતા વધુ કમાઈ લીધા
May 05, 2025 11:39 AMપાણીના ૪૯માંથી ૪૨ સેમ્પલમાં બેક્ટેરીયાનું પ્રમાણ વધુ મળતા વિતરણ બંધ કરવા હુકમ
May 05, 2025 11:38 AMજામનગરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ રેલી
May 05, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech