મુંબઈની કોર્ટે ફોરેન્સિક સાયન્સ લેબ ડિરેક્ટોરેટને શૂટર વિકી કુમાર ગુપ્તા અને વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ સોપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ પોલીસને શંકા છે કે સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કેસમાં જેનું નામ ખુલ્લ્યું છે તે અનમોલ બાબા સિદીકીની હત્યામાં પણ સામેલ હોઈ શકે.
ફોરેન્સિક સાયન્સ લેબ ડિરેક્ટોરેટને મુંબઈની એક કોર્ટ દ્વારા શૂટર વિકી કુમાર ગુપ્તા અને વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ (પેન-ડી) સોંપવામાં આવી છે..મુંબઈના પ્રખ્યાત નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈની સંડોવણી શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ફોરેન્સિક સાયન્સ લેબ ડિરેક્ટોરેટને મુંબઈની એક કોર્ટ દ્વારા શૂટર વિકી કુમાર ગુપ્તા અને વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ સોંપવામાં આવે તેવો નિર્દેશ આપવામાં આબ્યો છે જેથી આ કેસમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોચી શકાય. જેના પગલે હવે ડીએફએસએલ આ ઓડિયો ક્લિપ પેન ડ્રાઈવમાં કિશોર કુમાર શિંદે, મદદનીશ પોલીસ કમિશનર, ડીસીબી સીઆઈડીને આપશે, જ્યારે તેની એક નકલ પોતાની પાસે રાખશે.આરોપ છે કે 14 એપ્રિલે શૂટર ગુપ્તા સહિત બે મોટરસાઇકલ સવાર લોકોએ મુંબઈના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. બાદમાં તેર ગુપ્તા અને સાગર પાલની ગુજરાતમાં ધરપકડ કરવામાં આવી હતી. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ પહેલા જ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે,જેમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્તા સિગ્નલ એપ દ્વારા વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech