પ્રહલાદ ટોકીઝ પાસેના અલંકાર મુખવાસમાં ચેકિંગ કરતા ૧૦ કિલો વાસી મુખવાસ મળ્યો, નાશ કરાયો
રાજકોટ મહાપાલિકાની ફડ શાખા દ્રારા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના અન્વયે દિવાળીના તહેવારોને અનુલક્ષીને મીઠાઇ, ફરસાણ, ઘી, દૂધ તથા દૂધની બનાવટ– પનીર, માવો, ખાધતેલ, મસાલા, બેકરી પ્રોડકટસ, ડ્રાયફ્રટસ, મુખવાસ વગેરેના ઉત્પાદક–વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત તાજેતરમાં પરા બજાર તેમજ પ્રહલાદ ટોકીઝ એરિયામાં મુખવાસ અને શુદ્ધ ઘીના વેપારીઓને ત્યાં દરોડા કાર્યવાહી હાથ ધરીને ૨૩ પેઢીઓ માંથી સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફટ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ સેટી ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં શુદ્ધ ઘી અને મુખવાસની દુકાનો માંથી વધુ ૨૩ સેમ્પલ લઈને તેમાં ભેળસેળ હતી કે કેમ તેની ચકાસણી માટે રાય સરકારની ફડલેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ તે અંગેની વિગતો જાહેર કરવામાં આવશે.
તેમણે ઉમેયુ હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામે આવેલ અલંકાર મુખવાસ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી તેમજ એકસપાયરી થયેલ માલૂમ પડતાં અંદાજીત ૧૦ કિ.ગ્રા. અખાધ મુખવાસનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ મુખવાસના બે નમૂના લઇ રાય સરકારની ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ૨૩ પેઢીઓમાંથી લેવાયા સેમ્પલ(૧) ક્રિસ્ટલ મુખવાસ: સ્થળ– મુખવાસ વલ્ર્ડ, સોમનાથ કોમ્પ્લેક્ષ શોપ નં.૨, પધ્મનાભ ટાવર સામે, પંચાયત ચોક
(૨) રંગોલી મુખવાસ: સ્થળ– મુખવાસ વલ્ર્ડ, સોમનાથ કોમ્પ્લેક્ષ શોપ નં.૨, પધ્મનાભ ટાવર સામે, પંચાયત ચોક
(૩) રજવાડી મુખવાસ: સ્થળ– અમૃત મુખવાસ, પરાબજાર મેઇન રોડ
(૪) કાઠિયાવાડી મુખવાસ: સ્થળ– અમૃત મુખવાસ, પરાબજાર મેઇન રોડ
(૫) તલ ગોટલી મુખવાસ: સ્થળ– રોયલ કલા કેન્દ્ર, નવાનાકા રોડ, પરાબજાર
(૬) સેવન સીડ મુખવાસ: સ્થળ– પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, પ્રહલાદ ટોકીઝ સામે
(૭) આયુર્વેદિક મુખવાસ: સ્થળ– જામનગરી મુખવાસવાલા, નવાનાકા રોડ, પ્રહલાદ ટોકીઝ સામે
(૮) પુષ્કર મુખવાસ: સ્થળ– અલંકાર મુખવાસ, નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે
(૯) સ્વીટ મીક્ષ મુખવાસ: સ્થળ– અલંકાર મુખવાસ, નવાનાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે
(૧૦) મારવાડી મુખવાસ: સ્થળ– જલારામ શીંગ એન્ડ નમકીન, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ
(૧૧) તલ અજમા મુખવાસ: સ્થળ– ક્રિષ્ના ગૃહ ઉધોગ, સીતારામ સોસાયટી, ગોંડલ રોડ
(૧૨) આમળા મિકસ મુખવાસ: સ્થળ– મીતેષ ગૃહ ઉધોગ, જયતં કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે
(૧૩) અળસી મુખવાસ (લુઝ): સ્થળ– મીતેષ ગૃહ ઉધોગ, જયતં કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે
(૧૪) તલ ગોટલી મુખવાસ (લુઝ): સ્થળ– અભિનવ સ્ટોર્સ, જયતં કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે
(૧૫) મિકસ મુખવાસ (લુઝ): સ્થળ– અભિનવ સ્ટોર્સ, જયતં કે.જી. મેઇન રોડ, ડી માર્ટ પાસે
(૧૬) શુધ્ધ ઘી (લુઝ): સ્થળ– રાધેશ્યામ ડેરી ફાર્મ, બાલક હનુમાન પાસે, પેડક રોડ
(૧૭) શુધ્ધ ઘી (લુઝ): સ્થળ– શ્રી ન્યુ રામેશ્વર ડેરી ફાર્મ, રણછોડનગર –૨૬ ૨૯ કોર્નર
(૧૮) શુધ્ધ ઘી: સ્થળ– જલારામ ઘી ડેપો, યુબેલી શાક માર્કેટ સામે, ઢેબર રોડ
(૧૯) શુધ્ધ ઘી (લુઝ): સ્થળ– વોલ્ગા ઘી ડિપો, કેવડાવાડી રોડ ની બાજુમાં
(૨૦) ડાયનેમિકસ કાઉ ઘી: સ્થળ –શ્રીજી પ્રોવિઝન સ્ટોર, જીઇબી ઓફિસ સામે, નાના મવા રોડ
(૨૧) શુધ્ધ ઘી: સ્થળ– શ્રીનાથજી ડેરી ફાર્મ, રાજનગર ચોક, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસે
(૨૨) ગોવર્ધન પ્યોર કાઉ ઘી: સ્થળ– શ્રીનાથજી ડેરી ફાર્મ, રાજનગર ચોક, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસે
(૨૩) શુધ્ધ ઘી(લુઝ): સ્થળ– શ્રીનાથજી ડેરી ફાર્મ, રાજનગર ચોક, નાના મવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech