વરસતા વરસાદમાં પણ દબાણો સામે મ્યુ. તંત્રની કાર્યવાહી

  • September 27, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા  સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વરસતા વરસાદે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણો હટાવ્યા હતા જેમાં રૂપમ ચોક પાસે બે કાઉન્ટર, પાંચ લારી, ૧૩ કેરેટ, બે જાળી તેમજ મંજૂરી વગર લગાડેલા બે બોર્ડ કબ્જે કર્યા હતા. અને ઝૂલેલાલ માર્કેટ પાસેથી કેબીન, નિર્મળનગરમાંથી ૧૧ લારી, ૪ કેબીન અને ટેબલ સહીત સામાન જપ્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application