મોરબીના ઘુંટું પાસે પોલીસ જીપ ઠોકરે બાઈકચાલકનું મોત

  • February 19, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ઘૂટું ગામ નજીક બાઈક ચાલક આધેડને પોલીસ કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત યું હતું જે બનાવ મામલે મૃતકના પુત્રએ પોલીસ મકમાં ફરિયાદ નોંધાવી છે.

પીપળી ગામે માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા ધવલ હીરાભાઈ રજોડીયાએ બોલેરો જીજે ૧૮ જીબી ૫૫૮૦ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા જણાવ્યું છે કે ગત તા. ૧૭ ના રોજ માર્કો વિલેજ સોસાયટીમાં ભાડે રહેતા હાર્દિકભાઈ પઢીયારનો ફોન આવ્યો જેમાં પિતાના બાઈકને અકસ્માત યાનું જણાવ્યું હતું માર્કો વિલેજ સોસાયટી સામે રોડ પર પોલીસની બોલેરો ગાડી સો અકસ્માત તા પિતાને માાના ભાગે તેમજ જમણા પગમાં ઈજા તા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર આપી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ગંભીર ઈજાને પગલે ફરિયાદીના પિતા હીરાભાઈ રાજોડીયાનું મોત યું હતું જેી મૃતદેહ પીએમ ર્એ ખસેડયો હતો.
​​​​​​​
ફરિયાદીના પિતા માર્કો વિલેજ સોસાયટી સામે આવેલ દુકાની બાઈક જીજે ૦૩ બીજે ૮૫૦૫ લઈને મોરબી તરફ જવા નીકળ્યા હતા ત્યારે રોડ પર પોલીસની બોલેરો કાર જીજે ૧૮ જીબી ૫૫૮૦ ના ચાલકે ગાડીને ઓવરટેક કરવા જતા ફરિયાદીના પિતાના બાઈકને ઠોકર મારતા ફરિયાદીના પિતાને માાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત યું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application