જામનગરમાં પોલીસ ભરતી માટે બે મહિના સુધી 80000 થી વધારે ઉમેદવારો શારીરિક પરીક્ષા ભરતી આપશે

  • January 09, 2025 06:02 PM 

જામનગરમાં પોલીસ ભરતી માટે બે મહિના સુધી 80000 થી વધારે ઉમેદવારો શારીરિક પરીક્ષા ભરતી આપશે

​​​​​​​જામનગરમાં પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી  શરૂ થઈ છે.. જ્યારે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 80000 થી વધારે ઉમેદવારો ભાગ લેશે. આ શારીરિક પરીક્ષા પોલીસ ભરતીની બે મહિના સુધી ચાલશે. જેમાં પ્રથમ દિવસે 700 ઉમેદવારો પોલીસ ભરતીમાં શારીરિક પરીક્ષા આપી હતી.

ત્યારબાદ ઉમેદવારો શારીરિક પરીક્ષા માટે 1200 ઉમેદવારો પરીક્ષા આપશે તથા ત્યારબાદ રજાના દિવસ બાદ કર્યા બાદ સતત 1600 ઉમેદવારો દરરોજ શારીરિક પરીક્ષા ભરતી આપશે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application