રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સંચાલિત (જૠઋઈં) શાળાકીય ફૂટબોલ જિલ્લાકક્ષા અન્ડર ૧૪,૧૭,૧૯ ભાઈઓ-બહેનો ભાવનગર મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા- ૨૦૨૪-૨૫"નું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર, ભાવનગર ખાતે તા.૨૦-૮-૨૦૨૪ થી ૨૩-૮-૨૦૨૪ ના રોજ આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં ભાવનગર શહેરની વિવિધ શાળાઓના ૮૦૦ થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ટી.ગોહિલ જેઓએ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ રમત ક્ધવીનર અમિત પરમાર અને સહ ક્ધવીનર ભાવેશભાઈ બાંભણીયા, સંચાલક મુળરાજસિંહ ચુડાસમા તથા તેમની ટીમ દ્વારા સ્પર્ધા ને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી કરેલ હતી. હવે આ સ્પર્ધામાંથી પસંદ થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
જેમાં (વયજુથ- અન્ડર ૧૪) ભાઈઓ પ્રથમ સેન્ટમેરીસ ઈંગ્લીશ સ્કુલ, (વયજુથ- અન્ડર ૧૪) બહેનો પ્રથમ ક્રાઈસ્ટ સ્કુલ (ઈંગલીશ મીડીયમ) ,વયજુથ-અન્ડર ૧૭ ભાઈઓ પ્રથમ નંબર અમરજ્યોતિ સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કુલ,વયજુથ-અન્ડર ૧૭ બહેનો પ્રથમ નંબર સિલ્વરબેલ્સ પબ્લિક સ્કુલ, વયજુથ-અન્ડર ૧૯ ભાઈઓ પ્રથમ નંબર સિલ્વર બેલ્સ પબ્લિક સ્કુલ,, વયજુથ-અન્ડર ૧૯ બહેનો પ્રથમ નંબર નંદકુંવરબા ક્ષત્રિય ક્ધયા વિદ્યાલય (ઈંગલીશ મીડીયમ) વિજેતા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 10:55 AMઆ તો શરૂઆત છે, લાંબા સમય સુધી તૈયાર રહો: પીએમ મોદીએ સરકારી વિભાગોને આપી સૂચના
May 09, 2025 10:54 AMયુદ્ધના પગલે અંબાણી-અદાણીને નુકસાન, અબજોપતિઓમાં દરજ્જો પણ ઘટ્યો
May 09, 2025 10:46 AMભારત-પાકિસ્તાન ભલે લડે, અમને કોઈ લેવા દેવા નહીં: અમેરિકા
May 09, 2025 10:39 AMપાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઈક, ચિનાબ નદી પર સલાલ ડેમના વધુ દરવાજા ખોલ્યા
May 09, 2025 10:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech