હળવદમાં છેલ્લ ા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા કથળી ગયેલી હાલતમાં હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે હળવદમાં છેલ્લ ા પંદર દિવસમાં શહેરના જુદા જુદા સોસાયટી વિસ્તારોમાં તસ્કરો ખુલ્લ ેઆમ ચોરીને અંજામ આપી રહ્યા છે છતાં પણ હળવદ પોલીસ મુકપ્રેક્ષ બનીને તમાશો જોઈ રહી. હળવદ પંથકમાં છેલ્લ ા કેટલાક સમયથી ચોરી દા જુગાર ટ્રાફીક અન્ય સમસ્યાઓની બદી વધી જવા પામી છે તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. દસ દિવસ પહેલા એક જ રાત્રિમાં આઠથી વધુ મકાન તૂટા હતા. હળવદ માળીયા હાઈવે પર આવેલ મધુસુદન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક જ રાતમાં હળવદનાં ૭થી વધુ કારખાનામાં ચડી બનીયનધારી ગેંગ ત્રાટકી આતકં મચાવ્યો હતો, શ્રીમા ગ્રેનાઈટ મારબલ,૧૮૦૦૦ પિયા રોકડા તેમજ બ્રેસ્ટ એગ્રો ફુડમાંથી ૧૦૦૦૦ રોકડા તેમજ ચાંદીના સિક્કા ચોરી હત્પડાઈના શોમમાં તસ્કરોઓ તિજોરી તોડી શકયા ન હતા વજનદાર અને લોખંડની હોવાથી તસ્કરો વિલા મોઢે પરત પરત ફળ્યા હતા,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ચોરીના બનાવથી વેપારીઓમાં રોશની લાગણી ફેલાઈ હતી અને તાત્કાલિક ધોરણે પોલીસ દ્રારા આ વિસ્તારમાં પેટ્રોલિંગની માંગ કરવામાં આવી હતી.
હળવદ માળીયા હાઈવે પર બુધવારે રાત્રીના ચડી બનીયાંનધારી લુંટા ગેંગે ત્રાટકી આતકં મચાવી એક જ રાતમાં ૭ થી વધું કારખાનામાં ચોરી કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.જયારે બીજી બાજુ દિવાળીનો તેહેવાર હોવાથી વેપારીમાં ફફડાટ સાથે રોષની લાગણી ફેલાઈ હતી.
આ બનાવથી સમગ્ર પંથકમાં હડકપં મચી જવા પામ્યો છે આ ઘટનાના પગલે હળવદ પોલીસે આ વિસ્તારમાં કારખાનામાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફટજ મેળવી તપાસ હાથ ધરી છે,ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે,આ પગલે હળવદ વેપારી મહામંડળ તેમજ આજુબાજુ ના વેપારીઓ માંએક માંગ છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેમજ આ વિસ્તારમાં નાઈટ પ્રેટોલીગ વધારવા આવે તેવી વેપારીઓ ની માંગણી ઉઠવા પામી હતી
પોલીસ દ્રારા યોગ્ય કાર્યવાહી ન કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
આસ્થા સ્પિનટેક્ષની બાજુમાં મધુસૂદન એસ્ટેટ વિસ્તારમાં ચડી બનીયાનધારી ગેંગ તરખાટ, એન્ટાલિયા સિડસ, બેસ્ટ એગ્રો ફડ, શિવ શકિત ઓઈલ મીલ, જલારામ પ્રોટીન, હત્પયાડીનો શોમ, ગંગોત્રી ઓઇલ મીલ, શ્રીમાં ગ્રેનાઈટ સહિતના ૭થી ફેકટરીમાં તસ્કરોનો આતકં મચાવ્યો હતો. ચડ્ડી બનિયાન ધારી ચોરના સીસીટીવી ફટેજ કેમેરા માં કેદ, શહેરમાં ચોરીના બનાવથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હળવદ પોલીસ ની કામગીરી સામે સવાલો, નાઈટ પેટ્રોલીંગ સહિત કામગીરી પર સવાલ,વેપારીઓ ની પેટ્રોલીંગ વધારવા માગ કરવામાં આવી છે. પોલીસ દ્રારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હળવદ વેપારી મહામંડળ દ્રારા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech