ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું.
શ્રાવણ માસનાં પવિત્ર દિવસમાં ધનાભગત જગ્યા, ધોળામાં મોરારિબાપુનાં હસ્તે ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત થયું છે. અહીંયા ભગવત સ્મરણ અનુષ્ઠાન માટે જગ્યા દ્વારા આ ધ્યાન કુટીરનું નિર્માણ થનાર છે. ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા અને તેમનાં ભજનનો સાનંદ ઉલ્લેખ શ્રી મોરારિબાપુ રામકથા દરમિયાન કરતાં રહે છે. ખાત મુહુર્ત પ્રસંગે મહંત બાબુરામજી મહારાજ અને જગ્યાનાં સેવકો દ્વારા મોરારિબાપુનું ભાવ અભિવાદન થયું હતું. સંસ્થાનાં પ્રમુખ ગણેશભાઈ ખૂંટ, ભરત મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા સંકલન રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનદીઓને જોડવાનો અટલ સંકલ્પ સાકાર થશે, મોદી કરશે ખજુરાહોમાં શિલાન્યાસ
December 25, 2024 11:13 AMગોંડલમાં યાર્ડમાં મરચાની આવક ૩૮૦૦ સુધીના ભાવ બોલાયા
December 25, 2024 11:12 AMરાજકોટના કુખ્યાત વ્યાજખોરે કરોડોની જમીન લખાવી લીધી
December 25, 2024 11:09 AMગોંડલની નાની બજારમાં દુકાનમાંથી ૬૧૮ નગં ચાઇનીઝ ફિરકીનો જથ્થો મળી આવ્યો
December 25, 2024 11:06 AMગોંડલ: ત્રિપલસવાર બાઈક સામે ગાય આવી ચડતા અકસ્માત, એકનું મોત
December 25, 2024 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech