જૂનના પ્રમ સપ્તાહી ચોમાસું: વરૂણ નક્ષત્રી સારા વરસાદનો વરતારો

  • May 18, 2024 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ કાર્યાલય-રાજકોટ
આ વર્ષે વરૂણ નામનો મેઘ છે આી પવન સો બધે જ સારો વરસાદ ાય ઘણી જગ્યાએ અતિશય વરસાદી પાકને નુકશાન ાય. ખાસ કરીને  ચોમાસાની શ‚આત જૂન મહિનાના પહેલા અઠવાડીયાી ાય છે. અને ખાસ કરીને ચોમાસું જયારે ૨૧ જૂનની આસપાસ આદ્રા નક્ષત્ર ત્યારે ચોમાસું જામે છે.

આ વર્ષે વરસાદ સારો થાય
આદ્રા નક્ષત્ર પ્રમાણે મેઘરાજા મોર ઉપર બેસીને પધારશે. આશરે ૮૦ ટકાી ૯૦ટકા સારું વર્ષ જાય ૧૪આની વર્ષ રહેવાની શકયતા છે. તેમ શાી રાજદીપ જોષી જણાવે છે.

નક્ષત્ર પ્રમાણે વરસાદની યાદી
(૧).તા.૮-૬-૨૪ી ૨૧-૬-૨૪ સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં વાહન શિયાળનું, વરસાદની શરૂઆત થાય, વંટોળ ફુંકાઈ, બફારો રહે.
(૨).તા.૨૧-૬-૨૪ી ૫-૭-૨૪ સૂર્ય આદ્રા નક્ષત્રમાં વાહન મોરનું, પવન સો સારો વરસાદ પડે.
(૩).તા.૫-૭-૨૪ી ૧૯-૭-૨૪ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં વાહન હાીનું, વંટોળ અને પવન ફુંકાઈ, મઘ્યમ વરસાદ રહે.
(૪).તા.૧૯-૭-૨૪ી ૨-૮-૨૪ સુધી સૂર્ય પુષ્પ નક્ષત્રમાં રહે, વાહન દેડકો બધે જ સારો વરસાદ થાય.
(૫).તા.૨-૮-૨૪ી ૧૬-૮-૨૪ સૂર્ય આશ્ર્લેષા નક્ષત્રમાં રહે, (ખાસ કરીને આશ્ર્લેષા નક્ષત્રને ઝેરી નક્ષત્ર કહેવામાં આવે છે. આી કહેેવત પ્રમાણે જો આશ્ર્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો કાંકરી પણનો સુકાઈ અને જો વરસાદનો પડે તો સાવ નો પડે.)
(૬).તા.૧૬-૮-૨૪ી ૩૦-૮-૨૪ સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે. વાહન શિયાળનું છે, કયાંક સામાન્ય વરસાદ પડે, પવન રહે.
(૭).તા.૩૦-૮-૨૪ી ૧૩-૯-૨૪ સુધી સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે, વાહન ઉંદરનું, છુટોછવાયો વરસાદ ાય.
(૮).તા.૨૭-૯-૨૪ી ૧૦-૧૦-૨૪ સૂર્ય હસ્ન નક્ષત્રમાં રહેશે. (હાીયો કહેવાય છે.) વાહન મોરનું, છુટોછવાયો વરસાદ ાય. કયાંક વાવાઝોડા સો વરસાદ ાય.
(૯).તા.૨૪-૧૦-૨૪ી ૬-૧૧-૨૪ સૂર્ય સ્વાતી નક્ષત્રમાં વાહન શિયાળનું, કયાંક સામાન્ય વરસાદ થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application