વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને અમરેલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ શહેરના હરણી ખાતે આવેલ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ.ના મેઈડીન ઈન્ડિયા એરબસ સી-૨૯૫ એરક્રાફટ નિર્માણના ફાઈનલ એસેમ્બ્લી લાઈન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પૂર્વે હરણી એરપોર્ટી ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલા ટાટા એરબસ પ્લાન્ટ સુધી નરેન્દ્ર મોદીનો રોડ શોનુ યોજવામાં આવ્યો હતો અને તેમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. બન્ને દેશના પ્રધાનમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચી અને ભારત અને સ્પેન વચ્ચે વિવિધ એમ.ઓ. યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ત્યાર બાદ અમરેલી જવા રવાના યા હતા અને અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક નિર્માણ પામેલા ભારત માતા સરોવરનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે ૩ વાગ્યા આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઠી ખાતે જંગી જાહેર જનસભાને સંબોધન કર્યું હતું. આ સો સૌરાષ્ટ્ર-કચ્છને સંલગ્ન રૂપિયા. ૪૮૦૦ કરોડના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યુ હતુ.
લાઠીમાં ભારત માતા સરોવર ખાતે લોકાર્પણ પ્રસંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ લાઠીનાં ચાવંડ રોડ પર જંગી જાહેર જનસભાને સંબોધન કર્યું હતું. આ તકે પ્રધાનમંત્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળી છે. અંદાજે રુપિયા.૪૮૦૦ કરોડી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૬૦૦ જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યું છે. જાહેરસભા બાદ તેઓ ભારતમાતા સરોવર ખાતે ગયા હતા. ત્યાંી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના પરિવાર સો પણ મુલાકાત કરી હતી.
સી૨૯૫ એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે. એરક્રાફ્ટ ફેસિલિટી એસેમ્બલી ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે ૫૬ સી૨૯૫ મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સો કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ ભારતમાં ૫૬ એરક્રાફ્ટમાંી ૪૦નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રમ ૧૬ એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકેભારતીય વાયુસેનાને સપ્લાય કરવામાં આવશે. આમાંી પહેલા ૬ એરક્રાફ્ટ એરફોર્સને સોંપી દેવામાં આવ્યા છે. ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલી લાઇન સુવિધાની સપના, જે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, તે ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે. ઉપરાંત, પ્રોડક્શન, એસેમ્બલી અને પરીક્ષણ માટે જરૂરી સહાયક વ્યવસ હશે. વડોદરા ખાતેની ફેસિલિટીને અદ્યતન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક શ્રેષ્ઠ ઔદ્યોગિક પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીની અમરેલીની મુલાકાતને લઈને લોખંડી સુરક્ષા વ્યવસ ગોઠવી દેવામાં આવી હતી. સનિક પોલીસ અને એસપીજી દ્વારા જાહેર સભા સ્ળ વિસ્તારી લઈને પ્રધાનમંત્રીના મુલાકાતના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું અને આઇજી, ડીઆઈજી, એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા પણ સભા સૃળ સહિતના વિસ્તારોમાં જરૃરી વ્યવસ કરવામાં આવી છે. જાહેર સભા સ્ળ પર ચાર ડોમમાં લોકોની બેઠક વ્યવસ કરવામાં આવી હતી.અમરેલી જિલ્લા ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાી આવનાર લોકોની સેક્શન વાઈઝ વિભાગો ગોઠવીને બેઠક વ્યવસ કરવામાં આવી હતી.હાલ ગરમીનું પ્રમાણ અને બપોરના સમયે કાર્યક્રમ હોવાને કારણે કૂલર સહિતની વ્યવસ પણ કરવામાં આવી છે. પીએમના કાર્યક્રમમાં અન્ય જિલ્લાઓમાંી પણ લોકોને લાવવા એસ.ટી. બસો સહિતની વ્યવસઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લ ામાં લાઠી નજીક પીપીપી ધોરણે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂપિયા.૩૫ કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન: જીવિત કરવા બનાવવામાં આવેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ખાતા હસ્તકના ૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ઉંડો કરવાની કામગીરી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વધુમાં ચેકડેમની બંને બાજુએ માટીી મજબૂતાઇ કરવામાં આવી છે, આી ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં ૨૦ કરોડ લીટરનો વધારો યો છે.
અમરેલી જિલ્લ ામાં લાઠી તાલુકાના દુધાળા ગામે ભારત માતા સરોવરના ઉદ્ઘાટનની સો કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્રની સો પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રધાનમંત્રીના આગમની લઈને જે-જે સ્ળે જવાના છે તે તમામ સ્ળોનું નિરીક્ષણ ગઈકાલે જ કરવામાં આવયુ હતુ. પ્રધાનમંત્રીની સુરક્ષામાં રેન્જ આઈજી સહિત ૮ એસ.પી., ૧૮ ડીવાયએસપી, ૪૦ પીઆઈ, ૧૦૦ પીએસઆઈ અને ૨૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આમ, પ્રધાનમંત્રીના આગમનને લઈ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech