પોરબંદર વન વિભાગ હેઠળ ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટરમાં બરડા વન્યજીવ અભ્યારણ એશિયાઈ સિંહો માટે મહત્વપૂર્ણ નિવાસસન બની રહ્યું છે.ત્યારે બરડાની પર્યાવરણીય આબોહવાની પરિસ્થિતિ ઓ અને વનસ્પતિઓ ગીર જંગલોના ઘણા ભાગો સો મળતી આવે છે. વર્ષ ૧૮૭૯માં બરડામાં એશિયાઈ સિંહોની વસ્તી હતી ત્યારબાદ ૧૪૩ વર્ષ બાદ જાન્યુઆરી ૨૦૨૩મા એક નર એશિયાઈ સિંહ બરડા અભયારણ્યમાં પહોંચ્યો હતો ત્યારી સિંહે તેનું નિવાસન બનાવ્યું છે. ગીર રક્ષિત વિસ્તારમાં આવતા બરડા અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાી સિંહોને તેનો ખોરાક અનુરૂપ મળી રહે તે માટે વન વિભાગ દ્વારા તૃણાહારી વન્ય વસ્તીઓનો અંદાજ કાઢ્યો હતો. તેમાં ચિતલ અને સાબર ની વસ્તી ઓછી હતી જે સિંહોના આહારના મહત્વના ઘટકો છે તેી વન વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારમાંી બરડા વન્યજીવ અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓને મોકલવાની પહેલ હા ધરી તેનું સ્ળાંતર કરવામાં આવી રહ્યું છે.અગ્ર મુખ્યવન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ, મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ, જુનાગઢ નાયક વન સરક્ષક ડો મોહન રામ, વન્ય પ્રાણી વિભાગ સાસણ અને પોરબંદર વન વિભાગના વન સંરક્ષક લોકેશ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સકો, વૈજ્ઞાનિક સહાયક, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, રેસ્ક્યુ અને રિહેબિલિટેશન ટીમ સહિત સ્ટાફ દ્વારા તૃણાહારી પ્રાણીઓમાં પકડવાથી લઈ તેને સીસીટીવી કેમેરા તા વૈજ્ઞાનિક સહાયક બરડા અભયારણ્યમાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે બરડા અભયારણ્યમાં અત્યાર સુધીમાં ૨૩ ચિતલ સફળતાપૂર્વક પકડીને મુક્ત કરવામાં આવ્યા છે.
વન્ય પ્રાણીને પકડવા બોમા ટેકનિકનો ઉપયોગ
વન વિભાગ દ્વારા તૃણાહારી પ્રાણીઓને પકડવા આ વખતે સૌી સલામત કહેવાી બોમા ટેકનીકનો ઉપયોગ કરી રહ્યો છે આ તકનીકી પ્રાણીઓને પકડવાી તેને નુકસાનની શક્યતા રહેતી નથી
એસી મોડીફાઇડ વાહનમાં પ્રાણીઓનું સ્ળાંતર
તૃણાહારી પ્રાણીઓને સફળ દરમ્યાન કોઈ મુશ્કેલી ન પડે અને તૃણાહારી વન પ્રાણીઓને એક ખાસ મોડીફાઇડ વાહન બનાવવામાં આવેલ છે. અને વહન દરમિયાન વન્ય પ્રાણીઓ પર નજર રાખી શકાય તે માટે સીસીટીવી પણ લગાડવામાં આવેલ છે અને ખાસ કરીને વાહનનું અંદરનું તાપમાન જળવાઈ રહે તે માટે ઓગસ્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે જેી પ્રાણીઓને સફળ દરમિયાન આરામદાયક વાતાવરણ મળી રહે્.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech