જામનગરના યાદવનગર ક્રિષ્ના ચોક પાસે બોલેરો ગાડીના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઇકને હડફેટે લઇ આધેડને ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.
બેડી બંદર રોડ તિરુપતી સાંઇરામ સોસાયટીમાં રહેતા અને ફ્રીજ, એસી રીપેરીંગનું કામ કરતા રાયદે સવાભાઇ લગારીયા (ઉ.વ.૫૧) નામના વૃઘ્ધ ગત તા. ૧૫ના રોજ પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦સીબી-૬૧૯૪ લઇને જતા હતા ત્યારે બોલેરો ગાડી નં. જીજે૨ઝેડઝેડ-૮૨૧૫ના ચાલકે યાદવનગર ક્રિષ્નાચોક પાસે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી મોટરસાયકલ સાથે ભટકાડી હતી.
આ અકસ્માતમાં બાઇકચાલકને નીચે પછાડી દઇ સાથડના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી આ અંગે રાયદેભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં બોલેરો ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech