સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છેલ્લા દસેક દિવસી મેઘરાજા ડેરા તંબુ તાણીને બેઠા છે. હજુ આગામી તારીખ ૨૮ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેી અતિભારે અને અમુક વિસ્તારોમાં હળવાી મધ્યમ વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પુરા તા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૦૬ તાલુકામાં વરસાદ ૧ ી ૧૧ ઇંચ વરસાદ યો છે. સવારે ફરી ૬ વાગ્યાી મેઘરાજાની નવી ઇનિંગ શરૂ ઈ ગઈ છે અને ૧૨૦ તાલુકામાં વરસાદ છે.
રાજ્યના ૯૨ તાલુકામાં એક ઇંચ ી ૧૧ ઇંચ સુધીનો વરસાદ યો છે. તેમાં સૌી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૧ ઇંચ નોંધાયો છે. સુરત શહેરમાં શાળા ૭ ઇંચ પાણી પડ્યું છે. ત્યારે જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો પલસાણામાં છ કામરેજમાં અને બારડોલીમાં આઠ માંગરોળમાં સાડા આઠ માંડવીમાં સાડા ચાર અને ચોર્યાસી માં સાડા ચાર ઇંચ વરસાદ યો છે.
નવસારી જિલ્લાના ખેરગામમાં ૧૦ વાંસદામાં સાત નવસારી શહેરમાં સાડા છ જલાલપુરમાં સાડા પાંચ ગણદેવી માં પાંચ અને ચીખલીમાં સાડા ચાર ઇંચ વરસાદ યો છે. ડાંગ જિલ્લાના વધઈમાં સાડા સાત આહવામાં છ સુબીરમાં સાડા પાંચ વરસાદ નોંધાયો છે.તાપી જિલ્લાના વ્યારામાં સાત ડોલવણમાં છ વાલોદમાં ચાર ઇંચ પાણી પડ્યું છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત ી કર્ણાટક ની દરિયા પટ્ટીમાં ઓફ શોર ટ્રફ જોવા મળે છે. રાજસનના સાઉવેસ્ટ દીશામાં સાયકલોનિક સર્ક્યુલેશન છે. સિસ્ટમના કારણે હજુ આગામી તા.૨૮ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેી અતિભારે અને અમુક વિસ્તારોમાં હળવાી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ અને દ્વારકા જ્યારે ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણમાં ભારેી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech