જામનગર જિલ્લાના લાલપુર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રથી મેઘરાજાએ પધરામણી કરી

  • October 14, 2024 07:12 PM 

જામનગર જિલ્લાના લાલપુર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રથી મેઘરાજાએ પધરામણી કરી

​​​​​​​જામનગર જિલ્લાના લાલપુર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રથી મેઘરાજાએ પધરામણી કરી હતી, જે કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને રસ્તા પર પાણી ફરી રહ્યા હતા તેમજ નદી નાળામાં પાણીની આવક થતી હતી, ઉપરવાસ વરસાદના કારણે લાલપુરની ઢાંઢર નદીમાં નવા નીરની આવક થતા વરસાદના કારણે વીજળી રાણી ગુલ થઈ ગઈ હતી.  જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, તેના કારણે ખેડૂતોને ભારે નુકસાનની શક્યતા છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application