આગામી તા.૧૪ ને રવિવારે સોમના મહાદેવના સાનિધ્યમાં ગુજરાતભરના બાર એસોશીએસનના પ્રમુખો- સેક્રેટરીઓ અને ભુતપુર્વ પ્રમુખો- સેક્રેટરીઓની એક મહત્વની બેઠક મળનાર છે. જેમાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવા તા એડવોકેટ મિત્રોને લાગુ પડતા અનેક પ્રશ્નોને લઈ મંન શે. આ બેઠક પુર્વ મહાદેવને ધ્વજારોહણ સહિતના ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાનું આયોજન યેલ છે.
સોમના સાનિધ્યે મળનાર મહત્વની બેઠક અંગે માહિતી આપતા વેરાવળ બાર એસો.ના પ્રમુખ સુર્યકાન્ત એન.સવાણીએ જણાવેલ કે, તા.૧૪ જુલાઈને રવિવારે ગુજરાતભરના તમામ બાર એસો.ના વર્તમાન અને ભૂતપૂર્વ પ્રમુખો અને સેક્રેટરીઓની બેઠકનું આયોજન કરાયેલ છે. આ બેઠક પૂર્વે તા.૧૩ મીની રાત્રે સોમના બાયપાસ પર આવેલ ખોડલધામ અતીી ભવન ખાતે સાંસ્કૃતીક કાર્યક્રમ યોજાશે. બાદમાં તા.૧૪ ને રવિવારે સવારે ૯ વાગ્યે ઉપસ્તિ તમામ બાર એસો.ના પ્રતિનિધિઓ સોમના મંદિરમાં મહાદેવની પૂજા અર્ચના કરીને ધ્વજા ચડાવશે. બાદમાં સવારે ૧૦ વાગ્યાી સોમનાના સાગર દર્શનના હોલમાં બેઠકનો પ્રારંભ શે. આ બેઠકમાં ગુજરાતના તમામ બાર એસો.ના પ્રતિનિધિઓ રાજ્યમાં વારંવાર એડવોકેટ મિત્રો ઉપર હુમલાના તા હત્યાના બનાવો બની રહ્યા છે. જેી આગામી દિવસોમાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરાવવા મહત્વપુર્ણ ચર્ચાઓ કરશે. આ ઉપરાંત એડવોકેટોના હીતોને લગતા અનેક મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે. જેી સોમના મહાદેવના સાનિધ્યમાં મળનાર બાર એસો.ની બેઠક મહત્વપૂર્ણ રહેશે તેવું અંતમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech