ધોરાજી-જામકંડોરણા હાઇ-વે ઉપર મસ મોટી તિરાડો

  • July 13, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-પોરબંદરને જોડતો નેશનલ હાઇ-વે પર તેમજ ધોરાજી-જામકંડોરણા વચ્ચેના નેશનલ હાઇ-વે પર મોટી તિરાડો પડી ગઇ છે. આ તિરાડોનું સમયસર સમારકામ કરવામાં ન આવે તો મોટી દુર્ઘટના બનવાની ભીતી છે અને જાનહાની થવાની શકયતા પણ છે. તંત્ર આ કામગીરી તાત્કાલીક કરે તેવી સ્થાનિકોએ માગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application