જૂનાગઢ ગંધ્રપવાડાના તમામ મતદારોનું સામૂહિક મતદાન

  • May 08, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં વોર્ડ નંબર ૧૦માં વિસ્તારવાસીઓએ સામૂહિક મતદાન કરી મતદાન જાગૃતિ નું ઉદાહરણ આપ્યું
લોકસભા ચૂંટણીને લઈને  જૂનાગઢમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન યું છે ત્યારે ગઈકાલે જૂનાગઢમાં વોર્ડ નંબર ૧૦ મા ગંધ્રપવાડા વિસ્તારના મતદારોએ લીમડા ચોક ખાતે જિલ્લ ા આયોજન ભવન બુ ખાતે એકી સો સામૂહિક મતદાન કરી મતદાન જાગૃતિ નું ઉદાહરણ આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application