જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મારો કાનો કજીયે ચડ્યો આલ્બમ સોંગ પોરબંદરના જાણીતા ગાયિકાના સમધુર કંઠે ગવાયું છે.પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ભક્તિભાવ અને ઉલ્લાસના આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો અવસર એટલ જ્માષ્ટમીનો પરમ મહિમા છે, ત્યારે શ્રાવણ મહિનાની આઠમને વધાવતું ગીત એટલે મારો કાનો કજીયે ચડ્યો આલ્બમ સોંગ પોરબંદરના જાણીતા સિંગર હેતલબેન થાનકીના સુમધુર અવાજમાં માણી શકશો,આ ભજન ગુજરાતી કલાકાર ઓફિસિયલ ચેનલમાં રીલીઝ થયેલ છે, ભગવાન શ્રીકૃષ્ણની આરાધના અને આગમનને વધાવતું આ ગીત ખુબ જ કર્ણપ્રિય છે,તેમનું રેકોર્ડિંગ અમદાવાદ રાહુલ રાવલ પ્રસ્તુત દ્વારિકાધીશ સ્ટુડિયોમાં કરેલું છે, અને હેતલબેનનું ગુજરાતી કલાકાર યુ-ટ્યુબ ચેનલ પર આ પાંચમું ભજન રીલીઝ થયુ છે, ‘ધીરે ધીરે જમાનો બદલાયો’ અને ‘કાના સાંભળજે મારી વાતો’ ‘રાધાજીનું ઝાંઝરીયુ’, અને ‘હર હર શંભુ ભોળા તમારી ધુન લાગી’ આ ચાર ગીતની ભવ્ય સફળતા બાદ આ ધમાકેદાર પાંચમું ગીત રીલીઝ થયું છે,આપના ખુબ જ મોટા પ્રતિસાદ બદલ આપ સહુનો આભાર વ્યક્ત કરું છુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech