શહેરના ઉમાકાંત પંડિત ઉધોગનગર વિસ્તારમાં બગીચા પાસેથી માલવિયાનગર પોલીસે દા ભરેલી સ્કોર્પીયો કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી પિયા ૭૩,૪૯૧ ની કિંમતનો ૧૩૧ બોટલ દાનો જથ્થો કબજે કરી કાર ચાલક મવડી વિસ્તારમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ટંકારાના બંગાવડી ગામે રહેતા શખસનું નામ ખુલ્યું હતું. પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત ૧૨.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ટંકારા પંથકના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ.ડી.એસ ગજેરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમા અને ભાવેશભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે ઉમાકાંત પંડીત ઉધોગનગર શેરી નંબર ૫ બગીચા પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ સ્કોર્પીયો કાર નંબર જીવે ૩ એનબી ૪૩૭૩ ને પોલીસે અટકાવી હતી. પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી ૧૩૧ બોટલ દાનું જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારચાલક હર્ષ જીેશભાઈ જોશી(ઉ.વ ૨૩ રહે. બજરગં સોસાયટી શેરી નંબર ૪, મવડી રોડ બાપાસીતારામ ચોક)ને ઝડપી લીધો હતો. દાના જથ્થા સાથે ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા દા પ્રકરણમાં ટંકારાના બંગાવડી ગામે રહેતા જયદીપસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું. પોલીસે દાનો આ જથ્થો અને સ્કોર્પિયો સહિત ૧૨.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ટંકારાના જયદીપસિંહને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મુખ્ય માર્ગો પરના દબાણ હટાવવા માટે મહાનગરપાલિકાની ઝુંબેશ
April 12, 2025 12:12 PMપ્રિયંકા મારા દિલની ખૂબ નજીક: શાહરૂખ
April 12, 2025 12:05 PMજનરલ ડાયરની પ્રપૌત્રી પર અક્ષય અને કરણ જોહરે નારાજગી ઠાલવી
April 12, 2025 12:03 PMરાજકોટ : એજી ચોક ખાતે આવેલા ચમત્કારી હનુમાન મંદિરના દર્શનાર્થે સાંસદ પરસોતમ રૂપાલા
April 12, 2025 12:02 PMરાજકોટ : બાલાજી હનુમાન મંદિરે 108 કુંડી મારૂતિ મહાયજ્ઞ
April 12, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech