મહુવા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં પોલીસને થાપ આપતા આરોપીને નાસતા-ફરતા સ્કોર્ડ, મહુવા ડિવિઝનની ટીમે ઝડપી લીધો હતો.
પહેલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ દ્વારા જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપી ઝડપી લેવા માટે ડિવિઝન વાઇઝ નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે આપેલી સખ્ત સુચના તેમજ જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક બંશુલ જૈન દ્વારા મહુવા ડિવિઝન માં નાસતા-ફરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન આપી સગીર બાળાઓને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે આપેલી સૂચના મુજબ
મહુવા ડિવિઝનના નાસતા ફરતા સ્કોર્ડના પોલીસ સ્ટાફ દ્વારા મહુવા ટાઉન પિલીસ મથકના ગુરનં-૧૧૧૯૮૦૩ ૫૨૪૦૭૦/૨૦૨૪ બી.એન.એક કલમ-૧૩૭(૨૩.૮૭, વિ.મુજબના ગુન્હામાં લીસ્ટેડ વોન્ટેડ આરોપી
સાગર કિશનભાઈ ભાટીયા (ગાજરીયા) ઉ.વ.૨૭ ધંધો- મજુરી-ડ્રાઇવીંગ રહે-ભલ-મર્કેટીંગ યાર્ડ,મોરબી મુળ રહે- વાધરકુવો,બઝરી ચાની સામેના ખાચામાં મહુવા જી-ભાવનગર)ને મહુવા ચોકડી નજીકથી ઝડપી લઈ સગીરાને મુક્ત કરાવી હતી.
આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.એ.વાઢેર તથા પી.આર સરવૈયા તથા આસી.સબ.ઇન્સ જે.આર .આહીર તથા પો કોન્સ હરપાલસિંહ સરવૈયા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMજૂનાગઢમાં ગેસ લાઈનમાં ભંગાણથી આગમાં ત્રણ મૃત્યુથી આક્રોશ
May 08, 2025 12:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech