ગોંડલ તાલુકાનું સૌથી મોટુ અને પ્રગતિશીલ ગણાતા મોવિયામાં મહીલા રાજ પ્રવર્તી રહ્યુ હોય તેમ મુખ્ય હોદ્દાઓ પર મહીલાઓ બિરાજમાન બની મહીલા સશકિતકરણ નું ઉદાહરણ પું પાડી રહી છે.મોવિયામાં સરપચં કંચનબેન ખુંટ છે.તો મીનાબેન હાંસલીયા,રિધ્ધિબેન ભાલાળા,પ્રેમીલાબેન ખુંટ, પ્રફુલાબેન કાલરીયા,ભાનુબેન સાંડપા, સંતરાબેન ભાલાળા, રસીલાબેન ઝાપડા સદસ્ય તરીકે ચુંટાયા છે. અહી જીલ્લ ા પંચાયતની બેઠક પર લીલાબેન ઠુંમર તથા તાલુકા પંચાયત ની બેઠક પર જયશ્રીબેન ખુંટ બિરાજમાન છે.હોદ્દાઓ સાથે આ મહીલાઓ વિકાસ કાર્યેામાં અગ્રેસર બની મહત્વનું યોગદાન આપી રહી છે.અહી તલાટી મંત્રી તરીકે કાજલબેન તથા ત્વિષાબેન પાનસુરીયા, રેવન્યુ મંત્રી તરીકે વિરલબેન ધડુક ફરજ બજાવી રહ્યા છે.તેમની મદદમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે હિરલબેન કાલરીયા,રિતિકાબેન વારીયા,અંજલીબેન જોષી સેવા આપી રહ્યા છે.અહીની કન્યા વિધાલય હાઇસ્કૂલ માં પ્રિન્સિપાલ તરીકે ડો.રેખાબેન પાંચાણી તેમજ પ્રાથમિક સ્કુલ માં અલ્કાબેન લાંબા ફરજ બજાવી રહ્યા છે.અહીની પોસ્ટ ઓફિસ માં પણ પોસ્ટ માસ્તર તરીકે મહીલા રેખાબેન કુબાવત ફરજ બજાવે છે.આર્ય એ વાત નું થાય કે અહીની એસ.બી.આઈ.બેન્ક માં પણ હરપ્રિતા બેન કૌશીક ફરજ બજાવી રહ્યા છે.અહીની દુધ મંડળીનાં પ્રમુખ પણ મહીલા છે. પુજાબેન ખુંટ પ્રમુખ તરીકે બખુબી વહીવટ સંભાળે છે.તો સહકારી મંડળી માં રેખાબેન ભાલાળા પ્રમુખ તરીકે સેવા આપેછે.આમ એક સમયે ગોંડલ નાં રાજકારણ નું એપી.સેન્ટર ગણાતા મોવિયા માં મહીલાઓ શિરમોર બની વેગવંતો વહીવટ ચલાવી રહીછે.અહીં ઘરે–ઘરે એકાંતરા પિવાનું પાણી નળ વાટે મળી રહ્યુ છે.ઘરે–ઘરે કચરો લેવા રોજીંદા ટ્રેકટરો અને ટીપરવાન ફરતી રહેછે.ગામ ની સ્ટિ્રટલાઇટ લેમ્પ નું દર અઠવાડીએ ચેકઅપ તથા રિપેરિંગ થાય છે.ગ્રામ્ય પંચાયત કચેરીએ ફરિયાદ રજીસ્ટર રખાયુ છે.સરપચં કંચનબેન ખુંટ તેનો દૈનિક અભ્યાસ કરી પ્રશ્નો નું નિરાકરણ લાવેછે.
રાજકોટ જીલ્લ ામાં મોવિયા ગ્રામ પંચાયત પ્રથમ નંબરે રહીછે.હાલ માં જ મહીલા સરપચં કંચનબેન ખુંટ નું મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના અંતર્ગત .સવાલાખ નો ચેક અર્પણ કરી સન્માન કરાયું હતુ.આમ મહીલા અબળા નહીં પણ સબળા અને શકિત સ્વપા હોવાનું ઉદાહરણ મોવિયા પુ પાડી રહ્યુ છે.અધુરાં માં પુ હોય તેમ ગોંડલ પંથકમાં ધારાસભ્ય પણ મહીલા છે.સતત બીજી ટર્મ મા ગીતાબા જાડેજા ધારાસભ્ય પદે ચુંટાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech