જસદણ પંથકમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર ૪ ઈંચ જેટલો વરસાદ પડો હતો. જેના કારણે જસદણના માધવીપુર ગામે આવેલો શિવસાગર ડેમ ઓવરલો થઈ ગયો હતો. જસદણ પંથકમાં લીલાપુર, કાળાસર, કમળાપુર, આંબરડી અને આટકોટ સહિતના ગામોમાં અનરાધાર વરસાદ પડતાં નદી–નાળા છલકાઈ ગયા હતા અને ખેડૂતોએ તેમના ખેતરોમાં પાથરેલા મગફળીના પાથરા પાણીમાં તરવા લાગતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જસદણ પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જેથી રાય સરકાર દ્રારા વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech