ગઇકાલથી વેલેન્ટાઇન-ડે ની ઉજવણી શરૂ થઇ છે. શુક્રવારે રોઝ-ડે હતો આજે પ્રપોઝ-ડે છે, જામનગરમાં ખાસ કરીને યુવા હૈયાઓ આખા સપ્તાહનાં વિવિધ દિવસોની ઉજવણી કરશે. આ ઉજવણી આવતા શુક્રવારે ૧૪ ફેબ્રુઆરીનાં રોજ વેલેન્ટાઇન-ડે નાં પુર્ણાહુતિ થશે. શહેરનાં વિવિધ બુક સ્ટોર્સમાં કાર્ડની યુવા હૈયાઓએ ખરીદી કરી હતી, વિશેષમાં વોટસ અપ મારફત પણ શુભેચ્છાઓ અપાતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech