કમળ કાકડીને અંગ્રેજીમાં લોટસ કકમ્બર કહેવામાં આવે છે. કમળ કાકડી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓના ઈલાજમાં મદદ કરે છે. આ સિવાય કમળ કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો શું છે તેના ફાયદા
કમળ કાકડીનું શાક ખાવાના ફાયદા
હાડકા માટે ફાયદાકારક
જો તમે હાડકાંને મજબૂત કરવા માંગો છો તો કમળ કાકડીને આહારનો ભાગ બનાવો. કમળ કાકડીમાં જોવા મળતા તમામ તત્વો આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકે છે. આ શાકભાજીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધારી શકો છો અને પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી પણ સુધારી શકો છો.
વજન ઘટાડવામાં મદદરૂપ
જો વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો તો કમળ કાકડીનું સેવનકરી શકો છો ફાઈબરથી ભરપૂર આ શાક ખાઈને તમે વજન ઘટાડી શકો છો. આ સિવાય ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કમળ કાકડીનું સેવન પણ કરી શકાય છે.
કમળ કાકડીમાં જોવા મળતા તત્વો
કમળ કાકડીમાં વિટામિન K, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં મળી આવે છે. કમળ કાકડીમાં જોવા મળતા પૌષ્ટિક તત્વો સ્વાસ્થ્યને સુધારી શકે છે. કમળ કાકડી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech