Loksabha Election 2024: કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, વાયનાડથી રાહુલ ગાંધી, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ લડશે ચૂંટણી

  • March 08, 2024 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શુક્રવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે છત્તીસગઢમાં છ, કર્ણાટકમાં સાત, તેલંગાણામાં 16, મેઘાલયમાં ચાર, લક્ષદ્વીપ, સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં એક-એક બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.


કોંગ્રેસે છત્તીસગઢમાં છ, કર્ણાટકમાં સાત, કેરળમાં 16, તેલંગાણામાં ચાર, મેઘાલયમાં બે, લક્ષદ્વીપ, સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરાની એક-એક બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.


લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શુક્રવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. યાદી અનુસાર, રાહુલ ગાંધી વાયનાડથી, ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી, રાજેન્દ્ર સાહુ દુર્ગથી, વિકાસ ઉપાધ્યાય રાયપુરથી ચૂંટણી લડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application