મહાત્મા ગાંધીજીના નામે ભલે ગુજરાતમાં દાબંધી હોય પરંતુ અંતે કડવી વાસ્તવિકતા એવી છે કે અન્ય રાય કરતા ગુજરાતમાં સૌથી વધુ દા બને છે, વેચાઈ છે,દા પીવાય છે, ત્યારે હળવદ શહેરમાં સ્થાનિક પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ અને ઉપેક્ષાના કારણે છેલ્લ ા ઘણા સમયથી દાનું દુષણ ખૂબ જ વધી જવા પામ્યું છે.૬૫ ગામના લોકોનું હટાણું હળવદ શહેરમાં હોવાથી આજુબાજુના લોકો ખરીદી માટે હળવદ આવતા હોય છે અને મુસાફરોની અવરજવર રહેતી હોય છે ત્યારે શહેરમાં ખુલ્લ ેઆમ દાના અડ્ડા ધમધમી ઉઠતા પંથકની સંસ્કારી પ્રજા ત્રસ્ટ થઈ ગઈ છે દાના કારણે શહેરમાં ગુનાનું પ્રમાણ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યું છે આમ પંથકમાં દૂધના સ્થાને દા વેચાય રહ્યો છે તેમ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી દેશી દા વિવિધ જગ્યાએ ખુલેઆમ મળી રહ્યો છે હળવદ પંથકમાં પણ દેશી દાની ભઠ્ઠી ધમ ધમી રહી છે આ ઉપરાંત પહેલી ધાર નો દેશી દા પીવા માટે પણ દાડિયા ઓ પડાપડી કરતા હોય છે પંથકમાં દાનો આથો જલ્દી આવે તે માટે વિવિધ નુસખાઓ અજમાવવામાં આવતા હોવાથી હળવદ પંથકમાં ગમે ત્યારે અમદાવાદ વાળી થાય તેનો પૂરેપૂરા સંજોગો છે આ ઉપરાંત દાના ખપરમાં શહેરના વૃદ્ધ ધકેલી રહ્યા છે અનેક ઘર બરબાદ થઈ રહ્યા છે ત્યારે જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર આ બંદી અંગે ઘણીવાર હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા લોક દરબારમાં તત્રં સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અમુક લાગતા વળગતા નિયત કરેલો હો નિયમિત મળતો હોવાથી આખં આડા કામ કરી રહ્યા હોવાનો શહેરીજનોએ આક્ષેપ કર્યેા હતો. હળવદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં બે રોકટોક દેશી દાના વેચાણથી હળવદનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ,તો હળવદ પોલીસ દ્રારા કયારે પગલાં લેવામાં આવશે તેવું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે આ દાઓના અડા બધં કયારે કરાવવા આવશે? પંથકને દાની બદી માંથી મુકત કયારે કરાવશે છે તે તો આવનાર સમયે જ કહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech