ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા કેટલાક ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત પહેલા જ ફોર્મ ભરવા સૂચના આપી દેવામાં આવી છે.
સૂત્રોના મતે આવતીકાલે સંભવિત ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. પરંતુ એ પહેલા જ તાલુકા અને નગરપાલિકાના સ્તરે કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે.
ચૂંટણી પૂર્વ તડામાર તૈયારીઓ
ગુજરાતના રાજકીય પરિસ્થિતિઓ જોતા આ વખતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તીવ્ર મુકાબલો જોવામાં આવશે. ભાજપે જ્યાં પહેલા જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યાં વિપક્ષ માટે આ એક મોટો પડકાર બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ રણનીતિ કેટલી સફળ સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech