મોરબી માર્કેટિંગ યાર્ડ પાછળ દારૂનો જથ્થો, બે કાર સાથે ત્રણ ઝડપાયા

  • September 02, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ પડતર જગ્યામાં દાની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસ દાની ૧૦૮ બોટલ અને બે કાર સહિત ૨.૮૯ લાખનો મુદામાલ જ કર્યેા છે જયારે એક આરોપી નાસી જતા તપાસ ચલાવી છે
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન માર્કેટિંગ યાર્ડની દુકાનો પાછળ ખુલ્લ ી પડતર જગ્યામાં રેડ કરી હતી યાં સ્થળ પરથી દાની અલગ અલગ બ્રાંડની બોટલ નગં ૧૦૮ કીમત  ૮૯,૬૪૦ નો જથ્થો મળી આવતા દાની હેરાફેરીમાં વપરાયેલ કાર જીજે ૧૩ એન ૦૪૫૨ અને કાર જીજે ૦૩ ડીએન ૦૧૬૦ સહીત કુલ  ૨,૮૯,૬૪૦ નો મુદામાલ જ કર્યેા છે
તેમજ આરોપી નઝીર રહીમ સુમરા રહે રાજકોટ જામનગર રોડ, પાંચારામ ઠાકરારામ બિશ્નોઈ રહે રાજસ્થાન અને સમીર રફીક પલેજા રહે કાલિકા પ્લોટ મોરબી એમ ત્રણને ઝડપી લીધા હતા તો રેડ દરમીયાન આરોપી મનીષ પ્રજાપતિ રહે સુરેન્દ્રનગર વાળો નાસી જતા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના લાલપરમાં જાહેરમાં જુગાર રમતી ૮ મહિલાઓ ઝડપાઈ
મોરબી: લાલપર ગામે હનુમાનજી મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી લઈને પોલીસે રોકડ  ૨૯,૧૦૦ જ કરી છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે લાલપર ગામે રેડ કરી હતી યાં લીમડા ચોકમાં જાહેરમાં જુગાર રમતા વસતં બળદેવભાઈ પટેલ, રંજન પરેશભાઈ ટાંક, સુમન પ્રવીણભાઈ વરમોરા, લતા હિતેશ રામાનુજ, જાગૃતિ રાજુભાઈ લો, ભારતી હિતેશભાઈ પઢારીયા, પ્રભા શામજીભાઈ જાંબુકીયા અને રેમા કિશોરભાઈ રવાણી એમ આઠને ઝડપી લઈને રોકડ  ૨૯,૧૦૦  કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application