ભાયાવદરની સીમ વિસ્તારમાં દિપડો દેખાતા ખેડૂતો અને મજુરોમાં ભારે ભયના માહોલ પ્રસરી ગયો છે. ખેડૂતોની માગણી મુજબ નગરપાલિકાએ ફોરેસ્ટ વિભાગને પત્ર લખી યોગ્ય કરવા માગણી કરી છે. જયારે જિલ્લા ભાજપના અગ્રણી ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ખેડૂતોને નુકસાન થાય તે પહેલા દિપડાને પાંજરે પુરવા માગણી કરી છે.
ગતરાત્રે ભાયાવદરની સીમ વિસ્તારના વાડીમાં વાડી માલીક અને ખેત મજુરોએ દિપડાને જોયો હતો તેના પગના નિશાન પણ જોવા મળતા ખેડૂત અતુલભાઈ વેગડાએ નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ફોરેસ્ટ વિભાગને પત્ર લખી યોગ્ય કરવા માગણી કરી છે. જયારે જિલ્લ ા ભાજપના અગ્રણી ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાએ સાંસદ, ધારાસભ્ય અને વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીને ટેલીફોનીક જાણ કરી ખેડૂતો અથવા ખેત મજુરો કે પશુઓનું મારણ કરે તે પહેલા સ્થાનીક ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી રીતે પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવા માગ ઉઠાવી છે. પાંચ દિવસ પહેલા ઉપલેટાની સીમમાં પણ દીપડો દેખાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech