આજના આધુનિક યુગમાં માનવી સતત તનાવમાં જીવી રહ્યો છે અને નાની નાની બાબતમાં દુ:ખી થાય છે. ત્યારે સમજદાર અને ભણેલા ગણેલા માણસોએ હવે ફૂટપાથ પરના બાળકો પાસેથી શીખ લેવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પોરબંદરના મેળા મેદાન પાસે ફૂટપાથ ઉપર લેવાયેલી આ તસ્વીરમાં ઝૂંપડામાં રહેતા બાળકોના ચહેરા ઉપરની ખુશી અદ્ભુત છે. કોઇપણ પરિસ્થિતિમાં અને જ્યાં રહીએ ત્યાં ખુશ રહેવું જોઇએ. એ પ્રકારનો સંદેશ બાળકો આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech