કાલાવડ કોંગ્રેસના આગેવાનો ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચ્યા

  • September 12, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ કોંગ્રેસના આગેવાનો શહેરની મુખ્ય બજારમાં આવેલ ગણપતિ બાપાના પંડાલ ઉપર દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં ગણપતિ બાપા મોરિયાના નારા લગાવી આશીર્વાદ મેળવ્યા હતા જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા તાલુકા પ્રમુખ દીપકભાઈ વસોયા મહેશભાઈ વાદી તાલુકા પંચાયત સદસ્ય દેવદાનભાઈ જારીયા પ્રવીણભાઈ ગઢીયા અશોકસિંહ જાડેજા ચેતનભાઇ ઠેસીયા એડવોકેટ હનીફભાઈ ઋષિરાજસિંહ સોઢા શામજીભાઈ કોળી રવિભાઈ શુકલ હારુનભાઈ મલેક  સુનિલભાઈ વાણીયા ગુલાબભાઈ શાહમદાર વગેરે કોંગ્રેસ પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા અને સિદ્ધિ વિનાયકના દર્શનનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application