મીડીયા પાર્ટનર ‘આજકાલ’ સંગ લીયો પાયોનીયર રમઝટ ના શિષ્ટ-વિશિષ્ટ આયોજનમાં જિલ્લા કલેકટર સહિત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

  • October 07, 2024 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીડીયા પાર્ટનર ‘આજકાલ’ સંગ લીયો પાયોનીયર રમઝટ ના શિષ્ટ-વિશિષ્ટ આયોજનમાં જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, ડી.ડી.ઓ. કે.બી. ઠક્કર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સુવ્યવસ્થિત સંચાલન કરી રહેલ ભરતભાઇ લાખાણી, પ્રવિણભાઇ ખોરાવા સહિત તેમની ટીમને બિરદાવી હતી.  અંધજન પુસ્તકાલયના પ્રજ્ઞાચક્ષુઓથી માંડીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મુખ્ય અતિથિ બનાવાયા હતા. ધાર્મિક વેશભુષા હરીફાઇ સહિત પ્રતાપભાઇ દતાણી પરિવાર દ્વારા રકતદાન કેમ્પ, બાળકો માટે વ્યાવસાયિક પાત્રોની હરીફાઇ વગેરે જેવા આયોજનો થયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application