રાષ્ટ્રીય સલામતી માર્ગ ૨૦૨૫નો પ્રારંભ એસપી નીતેશ પાન્ડે અને ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ થયો હતો જેમાં દ્વારકા પોલીસ દ્વારા હાઈવે પર ચેકીંગ હાથ ધરાયું હતું એક ટ્રક ચાલક અને મીની બસ ડ્રાઈવર કેફી પીણું પીને ડ્રાઈવીગ કરતાં ઝડપાતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
૩૫ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત જીલ્લા ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ આવે તે હેતુથી ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ, સ્ટીકર્સ તથા ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરેલ હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મે. એસ.પી. નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ વાહન અકસ્માત થતા અટકાવવા વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ આવે કે હેતુથી તારીખ 01-01-2025 થી તારીખ 31-01-2025 સુધી ૩૫મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવવામાં આવેલ રહેલ હોય જે અંતર્ગ જીલ્લા ટ્રાફિક શાખા પીએસઆઇ વી.એમ.સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખંભાળિયા તથા કુરંગા ટોલનાકા ખાતે વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી ટ્રાફિક અવેરનેસ અંગેના પેમ્પલેટ તથા સ્ટીકર્સ તથા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાના દરીયા કિનારે સેના સ્ટેન્ડ ટુ: જગતમંદિરે લોખંડી સુરક્ષા
May 09, 2025 11:20 AMબલુચિસ્તાનની સ્વતંત્રતાના દાવા, દિલ્હીમાં દૂતાવાસ ખોલવાની માગ
May 09, 2025 11:18 AMજામજોધપુર નગરપાલીકાને વધારાનું એક એમએલડી પીવાના પાણીનો જથ્થો મળ્યો
May 09, 2025 11:12 AMકોલેજો મન ફાવે તેમ ફી નહીં લઈ શકે: યુનિવર્સિટીએ ધોકો પછાડ્યો
May 09, 2025 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech