ઉનાનાં આમોદ્રામાં છેલ્લા અઠવાડિયાી સિંહોનાં રઝળપાટી ગ્રામજનોમાં ભય

  • August 02, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના અમોદ્રા ગામે છેલ્લ ા ઘણા સમયી રાત્રીના વન્યપ્રાણી સિંહો ગામમાં આવી ચડતા અનેક પશુઓના મારણી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સિંહોે પ્રવેશ કરતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.
અમોદ્રા ગામની સીમ વિસ્તારમાં છેલ્લ ા ઘણા લાંબા સમયી જંગલી પ્રાણીઓ સિંહ, દીપડા વિગેરે વસવાટ કરે છે. પરંતું છેલ્લ ા અઠવાડિયામાં સીમ વિસ્તાર છોડીને મોડી રાત્રે સિંહોનાં આંટાફેરા ગામતળમાં ચાલુ યેલ હોય ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાયેલ છે.


આમોદ્રામાં છેલ્લ ા સાતેક દિવસોમાં ગામની મધ્યમાં આવેલ ગામનાં બસ સ્ટેન્ડ (ઝાંપા), મૂળદાસ મંદિર, ઠાકોર મંદિર, ઝાલાશેરી, પ્રામિક શાળા વિસ્તાર, રાંદલ ભવાની મંદિર સહિતનાં અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે દસેક જેટલા પશુઓનું અલગ અલગ મારણ યાનું સામે આવેલ છે. આ અંગેના સી. સી. ટીવી ફૂટેજ પણ જોવા મળે છે.
ગ્રામ પંચાયતે વન વિભાગને લેખિત રજુઆતમાં જણાવ્યાં મુજબ ઉના અને આસપાસના વિસ્તારમાંી મોડી રાત્રે લોકો સિંહો જોવા આવતા હોય પજવણી વાી સિંહો ગામમાં આવી મારણ કરી જવાનાં લીધે ગામ લોકો પણ ભયભીત છે તો સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News