રાજકોટ બેઠક ભાજપના લોકસભાના ઉમેદવારે ક્ષત્રિય સમાજની બહેનો વિશે જે ટીપ્પણી કરી તેના પડઘા સમગ્ર દેશમાં પડયા બાદ ભાજપે ક્ષત્રિયો સમાજની માગણીને ધ્યાનમાં ન લેતાં સમગ્ર રાજય અને દેશમાં ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર ઉર્ત્યા બાદ ઠેર ઠેર દેખાવો સૂત્રોચારો બાદ હવે ધર્મરના સવારે સ્વાભિમાનની લડાઇ લડી લેવાના મુડમાં છે ત્યારે આના પડઘા ઉપલેટામાં પણ પડયા છે. આવતીકાલે ઉપલેટા તાલુકા-શહેર સંકલન સમિતિ દ્વારા ધર્મર કાઢી અસ્મીતાની લડાઇ લડી લેવાના મુડમાં હોય તેવું દેખાઇ રહ્યું છે.
ગઇકાલે શહેર-તાલુકા સંકલન સમિતિના સભ્યો વનરાજસિંહ ચુડાસમા (ખાખીજાળીયા), યુવરાજસિંહ ચુડાસમા (ઉપલેટા), વિજયસિંહ જાડેજા (ભાંખ), સુધીરસિંહ સોલંકી (ઉપલેટા), સુરુભા ચુડાસમા (નાનીવાવડી), યુવરાજસિંહ ચુડાસમા (લાઠ), ભરતસિંહ ચુડાસમા (ભાયાવદર), દાનુભા ચુડાસમા (મજેઠ), છોટુભા વાળા (ઢાંક) અને અમરસિંહ વાળા (હરિયાસણ)ની હાજરીમાં મળેલી મિટિંગમાં કાલે સવારે ૮ વાગ્યે ઢાંક ગામે આવેલ ગણપતીના મંદિરે સમગ્ર શહેર-તાલુકાના ક્ષત્રિય સમાજ ઉપસ્તિ રહી ભાજપને હરાવવાના સોગંધ લેશે. આ ધર્મર ત્યાંી ગાયત્રી આશ્રમ ગધેપર ઇ ત્યાંથી કોલકી અને ઉપલેટા પહોંચશે. ઉપલેટામાં આ રનું ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે.
આ ર સમગ્ર શહેરમાં ફરી ઉપલેટા રાજપુત સમાજ સમિતિના રમાં ફેરવાશે. ભાજપને મત નહીં આપવાના શપ લેશે ત્યાંી આ ર સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફરી રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજ વિશેની ટીપ્પણીી વાકેફ કરશે. સમગ્ર સમાજને સંગઠીત રહી આગમી દિવસોમાં સમાજની સંગઠન શક્તિ ચૂંટણીના પરિણામમાં બતાવી દેવા અનુરોધ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech