ક્રિતિ સેનન ઓલ રેડ લુકમાં બની ગોર્જીયસ

  • May 09, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલ રેડ લુકમાં ક્રિતિ સેનને  જલવો બતાવીને ફેન્સને રોમાંચિત કરી દીધા છે. એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે.એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે લાલ  ડ્રેસ પહેરીને કહેર વર્તાવ્યો હતો. જેને જોઈને દર્શકો દિવાના થઈ ગયા.ક્રિતી સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જશો.સોશિયલ મીડિયા પર ક્રિતીના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક ઈવેન્ટમાં પહોંચેલી ક્રિતિ સેનને રેડ હોટ લુક કેરી કર્યો હતોક્રિતિ સેનનનો જન્મ 27 જુલાઇ 1990ના દિવસે દિલ્હીમાં થયો હતો, ક્રિતિ  સેનને નોઇડાની એક કૉલેજમાં બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે.અભિનેત્રીએ પોતાની કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી, આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ દેખાયો હતો.આ ફિલ્મ બાદ એક્ટ્રેસ ક્રિતિ સેનને બૉલીવુડમાં હીરોપંતી ફિલ્મથી એન્ટ્રી મારી, આમાં ક્રિતિ સેનનની સાથે ટાઇગર શ્રોફ હતો, આ પછી તેને ક્યારેય પાછળ વળીને નથી જોયુ. ત્યારબાદ તેને એક પછી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News