કોડીનાર: ડોળાસા ગામે નવો ફોર ટ્રેક સિમેન્ટ રસ્તો ૪૦ ફુટ સુધી બેસી ગયો

  • July 26, 2024 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે તાજેતર મા જ બનેલો ફોર ટ્રેક સિમેન્ટ રોડ ચાલીસ ફૂટ સુધી બેસી ગયો છે.કામ નબળું યું હોવાી નવો રોડ બેસી જતા આ કામના કોન્ટ્રાકટરને જવાબદાર ગણી તુરત પગલાં લેવા અને આ તૂટેલો  રોડ ફરી બનાવવાની ઉઠી છે.
ડોળાસા ી ઉના તરફ જતા દત આશ્રમ નજીક ોડા દિવસ પહેલા બનેલો ફોર ટ્રેક સિમેન્ટ રોડ આશરે ચાલીસ ફૂટ જેટલો તૂટી ને બેસી ગયો છે.આ કામ નબળું ઈ રહ્યું હોવાનું પ્રમી જ જણાતું હતું.ભારે ઉતાવળે આ રોડનું કામ યું છે એટલુજ નહિ પૂરતા પ્રમાણમાં રોડ બન્યા પછી પાણીનો છટકાવ પણ યો ની.અને ખુલ્લ ો મૂકી દેવતા ભારે ખમ ટ્રકોની અવિરત આવન જાવનના કારણે આ રોડ બેસી ગયો હતી. જૂનાગઢ કલેકટર સાહેબ આ બાબતે તુરત પગલાં લે તેવી વાહનચાલકો અને આમ જનતાની
માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application