સિહોરમાં નવરાત્રી પર્વ નિમિતે મુંબઈ ના દાતા હીનાબેન ઠકકર, ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ,તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના સંયુક્ત ઉપક્રમે રાજગોર શેરી આંગણવાડી ખાતે દીકરીઓ સહિત બાળકો ને ભોજન તેમજ કીટ વિતરણ કરવા માં આવી હતી.
નવરાત્રી અને હવન નિમિત્તે મુંબઈ ના દાતા હિનાબેન દિપકકુમાર ઠકકર દ્વારા આસો સુદ આઠમ ના દિવસ (નવદુર્ગા માતા તેમજ હવન) લઇ સિહોર રાજગોર શેરી ખાતે આવેલ પછાત (સ્લમ) વિસ્તાર અને ડુંગરાળ માં આવેલ આંગણવાડી ના સંચાલક કાજલબેન પંચાસરા ના સહયોગ થી નાની બાળાઓ,ભૂલકાઓ સહિત આશરે ૪૫ થી વધુ બાળકો ને ભાવતું અને બાળકો ની માંગણી મુજબ પૌષ્ટિક આહાર ભોજન (મહાપ્રસાદ) તેમજ દીકરીઓ ઓની ગોરણી તેમજ કટલેરી વસ્તુઓ તેમજ બાળકો ને સ્લેટ ,કલર સ્કેચપેન સહિત મોમેન્ટો આપી રાજીપો વ્યક્ત કરેલ
આ કાર્યક્રમમાં સામાજીક સેવાકીય સંસ્થા ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના આદરણીય પ્રમુખ અરૂણાબેન પંડ્યા ,મુંબઈ દાતા હીનાબેન દિપકકુમાર ઠકકર ,સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઙકટ મેમ્બર હરીશ પવાર સિમકો બેંક ના સંજય પરમાર તેમજ રાજગોર શેરી આંગણવાડી ના સંચાલક કાજલબેન જે પંચાસરા,નાના ભૂલકાઓ તેમજ વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech