નવું વર્ષ ૨૦૨૪ આવી ગયું છે અને દરેક લોકોએ તેને પોતાની સ્ટાઇલમાં આવકાયુ છે. સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલેબ્સ હાલ એમના નવા વર્ષની ઉજવણીની તસવીરો શેર કરી રહ્યા છે. દરેક સેલિબ્રિટિઝ એમના ન્યુ યર સેલિબ્રેશનના ફોટોસ્ અને વિડીયો શેર કરી રહ્યા છે. એવામાં ૨૦૨૩ માં લના તાંતણે બંધાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લ પછી પ્રથમ નવું વર્ષ ઉજવ્યું છે. આ કપલે પહેલી જાન્યુઆરીએ તેમના નવા વર્ષની રજાની ઝલક બતાવી હતી. જેમાં એમને ૨૦૨૪ માં બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે સ્કી કરવાનું નક્કી કયુ. ફોટો શેર કરતી વખતે, કિયારાએ કેપ્શનમાં લખ્યું, ૨૦૨૩ આભાર માનવા માટે ઘણું બધુ છે. ૨૦૨૪–તમારા માટે આવી રહ્યા છીએ બેબી...હેપી ન્યૂ યર...'
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીર હાલ સોશિયલ મડિયા પર વાયરલ થઈ છે. બંનેએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કયુ હતું અને આ જોડી બ્લોકબસ્ટર હિટ રહી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ ગયા વર્ષે ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત વિધિથી લ કર્યા હતા. બંનેના લના વીડિયોની ખૂબ ચર્ચા થઈ હતી. કિયારા હાલમાં ગેમ ચેન્જર નામની તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તે વોર ૨ માં પણ જોવા મળશે. સિદ્ધાર્થની વાત કરીએ તો અમે તેને છેલ્લે મિશન મજનુમાં જોયો હતો. તે તેની આગામી ફિલ્મ યોદ્ધાનું શૂટિંગ કરી રહ્યો છે.કિયારા અને સિદ્ધાર્થના આ ફોટો પર ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. કરણ જોહરે આ પોસ્ટ પર હાર્ટ ઇમોજીસનો વરસાદ કર્યેા છે. મનીષ મલ્હોત્રા પણ હાર્ટ ઇમોજી વડે પ્રેમ વરસાવી રહ્યો છે. નવા વર્ષની શુભકામના આપતી વખતે એક વ્યકિતએ લખ્યું, 'હેપ્પી ન્યૂ યર મિસ્ટર એન્ડ મિસિસ મલ્હોત્રા.' યારે અન્ય એક વ્યકિતએ કહ્યું, 'યે દિલ માંગે મોર મોમેન્ટસ સ્વિટઝર્લેન્ડથી.' આ સિવાય બીજા ઘણા ફેન્સે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech