બોલિવૂડના સૌથી પ્રિય કપલ્સમાંથી એક કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નાનું મહેમાન આવવાનું છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કપલે આ ખુશખબરી ફેન્સ સાથે શેર કરી છે.લગ્નના લગભગ બે વર્ષ પછી કિયારા અડવાણીએ ફેન્સ સાથે આ ખુશખબરી આપી છે કે તે માતા બનવાની છે. તેણે ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. આ સાથે, કોમેન્ટ બોક્સમાં અભિનંદનનો વરસાદ વરસી ગયો છે.
કિયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. આ સાથે લખ્યું છે, 'અમારા જીવનનું સૌથી સુંદર ગિફ્ટ આવવાનું છે.' આ પછી તેણે હાથ જોડવાનો ઇમોજી બનાવ્યો છે. તસવીરમાં કિયારા અને સિદ્ધાર્થના હાથ દેખાઈ રહ્યા છે અને આ પર નાનાં-નાનાં સફેદ રંગના વૂલન શૂઝ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવજન ઘટાડતી વખતે કયા ફળો ન ખાવા જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
March 01, 2025 05:00 PM'તમે સૂટ કેમ નથી પહેરતા?' પત્રકારે ઝેલેન્સકીને કપડાં અંગે સવાલ કરતા મળ્યો આ જવાબ
March 01, 2025 04:35 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
March 01, 2025 04:30 PMદ્વારકા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ
March 01, 2025 04:25 PMવડાપ્રધાનના સ્વાગત માટે રિલાયન્સની અંદર જબરદસ્ત તૈયારી
March 01, 2025 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech