રાજકોટમાં પ્લાસ્ટિક ઝબલા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવાની ડ્રાઇવ અંતર્ગત ખેતલા આપા ટી સ્ટોલ અને ડિલકસ પાન સહિત ૮૩ દુકાનમાંથી ૬.૪ કિલો પ્લાસ્ટિક જ કરી .૨૩,૭૦૦નો દડં વસુલાયો હતો.
વિશેષમાં મહાપાલિકાના ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ૨૦૨૧ અન્વયે ડ્રાઇવ હાથ ધરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરી દડં વસુલવાની કામગીરી કરાઇ હતી. જેમાં ખેતલા આપા ટી સ્ટોલ અને ડિલકસ પાન સહિત કુલ ૮૩ દુકાનોમાંથી ૬.૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ ઝબલા જ કરી . ૨૩૭૦૦નો દડં વસુલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી.૫ર્યાવરણ ઇજનેર અને સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટરો તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરો દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech