ખંભાળિયા કેનીડી બ્રિજ દોઢ વર્ષથી બંધ
બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તાર માં રહેતા અનેક લોકોને અવર જવરમાં હાલાકી ભોગવવાનો વારો...
ખંભાળિયા - પોરબંદરને જોડતો આ બ્રિજ છેલા દોઢ વર્ષ થી બંધ...
અનેક વેપારીઓને નુકશાની વેઠવાનોનો વારો આવ્યો છે...
અભ્યાસ અર્થે જતાં બાળકો ને પડે છે અસહય તકલીફ...
5 કિલોમીટરથી વધુનો રન કરી રસ્તો કરવો પડે છે પાર...
અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી થતા 200 જેટલા વેપારીઓ કલકેટર સમક્ષ આવેદન આપી વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવા કરી માંગ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech