લાલપુર તાલુકામાં ખાડારાજ: સ્થાનિક લોકો પરેશાન

  • July 20, 2024 10:55 AM 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં એસ.ટી . ડેપોએ થી નાદુરી ખડબા જતા ગરબી ચોક પાસે આવેલ બેઠું નાળુ ્જેમા અતિ ભયંકર મસ મોટા ખાડાઓથી રાહદારીઓ તથા વાહન ચાલકો  ચિંતક બની ભયભીત રહ્યા છે. લાલપુર આખા ગામમાં જ્યાં જુવો ત્યાં માત્ર રોડ પર ખાડાને ખાડા જ જોવા મળે છે. જે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ્તસ્વીર અખબારોના સમાચાર બન્યા છે  લાલપુર્ પંથકમાં વિકાસના વડાપાઉં પીરસ્તાવાતો કરનાર નેતાઓની નિષ્ક્રિયતા નિષ્ફળતાની ચાડી થાય છે.


હાલ ચોમાસાની સિઝન માં સ્થાનિક રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે તો શું ?  ઉપરોકત તસ્વીરમાં દેખાતા અતિ બિસ્માર હાલત માં ખાડાઓ વિસે ઊચ્ચ અધીકારીઓ કોઈ યોગ્ય નિરાકરણ લાવશે ? કે કેમ  ? કે પછી વિકાસ ની વાતો તો ?  માત્ર ને માત્ર  કાગળ પર જ રહેશે ? અન્યથા કોઈ સ્થાનિક રાહદારીઓ કે વાહન ચાલકો ને મોટું નુકસાન કે પછી કોઈની જિંદગી હોમાઈ જાય તો તેનું જવાબદાર કોણ ?  તેવું વાયુવેગે ચચર્ઓ્િ એ જોર પકડેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News