કરિશ્મા શર્મા વ્હાઈટ બોડીકોનમાં લાગી ગ્લેમરસ

  • March 27, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્હાઈટ બોડીકોનમાં  જાણીતી અભિનેત્રી કરિશ્મા શર્માએ આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ થતા જ ચાહકો પાણી પાણી થયી ગયા છે. એક્ટ્રેસ અને મોડલ કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે. કરિશ્મા શર્મા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ અંદાજ શેર કરીને ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે.કરિશ્મા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ કલરના બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.અભિનેત્રીએ વ્હાઈટ લૂકમાં દરિયા વચ્ચે આગ લગાવી છે.ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.કરિશ્મા તેના બોલ્ડ બિકિની અંદાજને લઈને પણ ઘણી વખત  ચર્ચામાં રહે છે.હાલ તો સોશિયલ મીડિયા પર કરિશ્મા શર્માનો બોલ્ડ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application