અયોધ્યામાં અભિનેત્રીએ વિવિધ ધાર્મિક વિધિઓમાં લીધો ભાગ
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર દેશ ભાવુક છે. ભગવાન રામ સદીઓ પછી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. આ ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે. અયોધ્યા પહોંચેલી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે અમારી પાસે આ દિવસનું વર્ણન કરવા માટે શબ્દો નથી. કંગના આ દરમ્યાન જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી હતી.
કંગના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યામાં છે. આ દરમિયાન તે ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લઈ રહી છે. તે જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી હતી.
કંગનાએ કહ્યું કે 22મીએ બધાએ રામભક્તિમાં લીન થઈ જવું જોઈએ. સનાતન ધર્મ માટે આ એક યાદગાર દિવસ છે. અયોધ્યા આપણી સનાતન સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને હવે તેની જૂની ભવ્યતા પાછી આવી રહી છે.
જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે ખૂબ જ સદભાગ્યે આ તક આવી છે જ્યારે ભગવાન રામ અયોધ્યા પરત ફરી રહ્યા છે.
અભિનેત્રી કંગના રનૌતે પણ યજ્ઞમાં ભાગ લીધો હતો.
કંગના રનૌતે કહ્યું કે સદીઓ પછી આ ભાગ્યશાળી ક્ષણ પાછી આવી છે. આખો દેશ રામમય બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech